તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કસબાવાડમાં લાે-વાેલ્ટેજની સમસ્યા દુર, રહિશાેમાં રાહત, અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી ઇજનેરનું સન્માન કરાયું

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમા કસબાવાડ વિસ્તારમા પાછલા ઘણા સમયથી લાે-વાેલ્ટેજની સમસ્યાથી રહિશાે પરેશાની ભાેગવી રહ્યાં હતા. અા અંગે વિજ તંત્રને રજુઅાત પણ કરાઇ હતી. ત્યારે અા પ્રશ્નનુ નિરાકરણ અાવતા અહીના રહિશાેઅે રાહત અનુભવી હતી.અહીના સબ જેલ પાસેના વિસ્તારમા ઘણા સમયથી લાે-વાેલ્ટેજની સમસ્યા લાેકાેને સતાવી રહી હતી. અનેક વખત વિજ ઉપકરણાેને નુકશાન પણ પહાેંચી રહ્યું હતુ. ત્યારે અા પ્રશ્ને રહિશાે દ્વારા પીજીવીસીઅેલમા રજુઅાત કરાઇ હતી.

અહીના નાયબ ડેપ્યુટી ઇજનેર કાલાણીઅે સ્ટાફની મદદથી જમીન મારફત લાઇન નાખી અા પ્રશ્નનુ નિરાકરણ કર્યુ હતુ. જેથી અા વિસ્તારમા લાે-વાેલ્ટેજની સમસ્યા દુર થઇ હતી.અા વિસ્તારમા પ્રશ્નનાે ઉકેલ અાવતા અભિયાન સેવા ટ્રસ્ટના પ્રમુખ રફિકભાઇ ચાૈહાણ, જાવિદબાપુ કાદરી, અજીમ લાખાણી, જાવેદખાન પઠાણ, અલ્તાફભાઇ શેખ, અસ્ફાક ધાનાણી, અમીનભાઇ, સલીમભાઇ, હાતિમભાઇ અને શબ્બીરભાઇઅે નાયબ ડેપ્યુટી ઇજનેર કાલાણીનુ સન્માનપત્ર અાપી સન્માન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો