તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પીપાવાવ પાેર્ટથી હજીરા સુરત સુધી રાે-રાે ફેરી શરૂ કરવા માંગ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળબેટ જેટીનંુ પણ રીનાેવેશન કરવું જરૂરી બન્યું
  • સાંસદ કાછડીયાની કેન્દ્રીય મંત્રી માંડવિયાને રજુઅાત

ભાવનગરના ઘેાઘાથી હજીરા સુરત સુધી રાે-રાે ફેરીનુ સુપેરે સંચાલન થઇ રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના પીપાવાવ પાેર્ટથી હજીરા સુધી રાે-રાે ફેરી શરૂ કરવા તેમજ શિયાળબેટ જેટીનુ પણ રીનાેવેશન કરવા સાંસદ કાછડીયા દ્વારા કેન્દ્રીય મંત્રી માંડવીયાને રજુઅાત કરવામા અાવી હતી.

રાજુલા તાલુકાના પીપાવાવ પાેર્ટથી જહાજાેના સંચાલન માટે અાવશ્યક મુળભુત ઇન્ફ્રાસ્ટકચરની તમામ સુવિધાઅાે ઉપલબ્ધ છે. ત્યારે અહીથી રાે-રાે ફેરીનુ હજીરા સુરત સુધી સંચાલન કરવામા અાવે તાે અમરેલીની સાથે ભાવનગરના ત્રણ તાલુકા તેમજ જુનાગઢ જિલ્લાના ત્રણ તાલુકા અને ગીર સાેમનાથ જિલ્લાના મુસાફરાેને સુવિધા ઉપલબ્ધ થઇ શકે. તેમણે રજુઅાતમા વધુમા જણાવ્યું હતુ કે વર્તમાનમા અમરેલીથી સુરત જવા માટે 9 થી 10 કલાકનાે સમય લાગે છે.

જાે અા રૂટમા રાે-રાે ફેરીનુ સંચાલન થાય તાે ચાર કલાકમા મુસાફરાે સુરત પહાેંચી જશે. જેથી મુસાફરાેનાે સમય પણ બચશે. અા ઉપરાંત અહીના શિયાળબેટ ખાતે અાવેલ જેટી યાતાયાતનુ અેક માત્ર સાધન છે. જેથી જેટીનુ તાકિદે રીનાેવેશન કરવુ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો