તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Demand For Taking Local Examination In University College, Examination Will Be Completed Immediately With Local Assessment, Presentation Of Dynamic Group To The Minister Of Education

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:યુનિવર્સિટીની કોલેજમાં લોકલ પરીક્ષા લેવા માંગ, લોકલ એસસમેન્ટથી પરીક્ષા તુરંત પુરી થશે, ડાયનેમિક ગૃપની શિક્ષણમંત્રીને રજૂઆત

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિવર્સિટીની કોલેજમાં લોકલ એક્ઝામ અને લોકલ એસેસમેન્ટથી પરીક્ષા યોજવા અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.અમરેલી ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશભાઈ બાવીશીએ શિક્ષણમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોલેજોમાં વર્ષ 2020 -21 દરમિયાન પ્રથમ સત્રનું શિક્ષણિક કાર્ય સરકારની સૂચના મુજબ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અહીં યુનિવર્સિટી દ્વારા કોલેજના છાત્રોની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેના કારણે કોલેજમાં બી.એ, બી.કોમ, બી.એસ.સી અને બી.સી.એના સેમ 1, 3 અને 5ના છાત્રોુનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યની કોલેજોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લોકલ એક્ઝામ અને લોકલ એસેસમેન્ટ પધ્ધતિથી લેવાઈ તો તાત્કાલિક પરીક્ષા પૂર્ણ થઈ જશે. તેમજ પરિણામ પણ તાત્કાલિક જાહેર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો