તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માેટા રીંગણિયાળામાં કુવામાં પડી ડૂબી જતા યુવતીનું મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના માેટા રીંગણીયામા અહી રહેતા ઉમાબેન હિમતભાઇ લાડુમાેર (ઉ.વ.31) નામની યુવતી માનસિક અસ્થિર હાેય ઘરેથી કાેઇને કહ્યાં વગર નીકળી ગઇ હતી. આ યુવતીની લાશ ગામના જ કુવામાથી મળી આવી હતી. તેનુ કાેઇ કારણાેસર કુવામા પડી ડૂબી જતા માેત થયુ હતુ.યુવતીની લાશને કુવામાથી બહાર કાઢી પાેસ્ટમાેર્ટમ માટે દવાખાને ખસેડાઇ હતી. બનાવ અંગે રઘુવીરભાઇ હિમતભાઇ લાડુમાેરે ડુંગર પાેલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...