તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લામાં સાત શખ્સ સામે જાહેરનામા ભંગની ફરિયાદ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુંડલામાં રીક્ષા ચાલક, બગસરામાં દુકાનદાર સહિતના દંડાયા

અમરેલી જિલ્લામા કાેરાેનાઅે ફરી માથુ ઉંચકયુ છે. દર્દીઅાેની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે કાેરાેના સંક્રમણને ફેલાતુ અટકાવવા વહિવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે જિલ્લામા સાત શખ્સાે સામે જાહેરનામા ભંગ સબબ ગુનાે નાેંધી ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, સાવરકુંડલામા અાેટાે રીક્ષામા વધુ મુસાફરાે બેસાડનાર ચાલક ઇમરાન ગફાર મીઠાણી સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરાઇ હતી. તાે અમરેલીમા પણ અાેટાે રીક્ષામા વધુ મુસાફરાે બેસાડનાર ઇમરાન ફારૂક ધાનાણી સામે ગુનાે નાેંધાયાે હતાે. જયારે ધારીના દલખાણીયામા પાનની દુકાન ધરાવતા ચિરાગ કાનજીભાઇ સુખડીયા પાેતાની દુકાને વધુ ગ્રાહકાે અેકઠા કરી સાેશ્યલ ડિસ્ટન્સ તેમજ દુકાન અાગળ ગાેળ કુંડાળુ ન કરી સેનેટાઇઝરની વ્યવસ્થા કરી ન હાેય તેની સામે કાર્યવાહી કરાઇ હતી.

જયારે બગસરામા ચાની દુકાન ધરાવતા શાર્દુલ પાંચાભાઇ ટાેટા દુકાન અાગળ વધુ ગ્રાહકાે અેકઠા કરી સાેશ્યલ ડિસ્ટન્સનુ પાલન ન કરી જાહેરનામાનાે ભંગ કરતા કાર્યવાહી કરાઇ હતી. તાે બાબરામા ઇકાે કારમા વધુ મુસાફરાેને બેસાડનાર દિપક ધીરૂભાઇ સામે તેમજ ચલાલામા માેબાઇલની દુકાને ગ્રાહકાે અેકઠા કરનાર સલીમ કાસમ સંધી નામના વેપારી સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો