તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અમરેલીમાં રહેણાંકમાં 55 હજારની ચોરી થતા ફરિયાદ, તસ્કરો સોનાના દાગીના, રોકડ ઉઠાવી ગયા

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરમા તસ્કરાેઅે ફરી પગપેસારાે કર્યાે હાેય તેમ જાેવા મળી રહ્યું છે. ત્યારે અહીના હનુમાનપરા જલારામનગર-2મા અાવેલ અેક રહેણાંકમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી સાેનાના દાગીના તેમજ રાેકડ મળી કુલ રૂપિયા 55500ના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા અમરેલી સીટી પાેલીસમા ફરિયાદ નાેંધાઇ છે. અહીના જલારામનગર-2 બંસીધર પ્રાઇમરી સ્કુલની બાજુમા રહેતા માેનાબેન વિકાસભાઇ વ્યાસે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના મકાનમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાેઅે ઘરના ઉપરના માળના રૂમમા પડેલ તિજાેરીનુ તાળુ તાેડી નાખ્યુ હતુ અને તેમાથી સાેનાની ચીપવાળા પાટલા, બે સાેનાની વીંટી તેમજ રાેકડ મળી કુલ રૂપિયા 55500ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા. બનાવ અંગ બી.અેમ.વાળા તપાસ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser