તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:સીઝ કરાયેલ ટ્રેકટરાે પૈકી બે લઇ જતા 2 શખ્સ સામે ફરિયાદ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાેડા દિવસ પહેલા તંત્ર દ્વારા ખનીજ ચાેરી ઝડપી લેવાઇ હતી
  • તંત્રે ટ્રેકટર માલિકને ફોન કરી પોલીસ મથકે મુકી જવાનું કહ્યંુ

થાેડા દિવસ પહેલા બાબરાના ચરખામાથી તંત્રઅે ખનીજ ચાેરી કરતા અેક જેસીબી અને નવ ટ્રેકટરાે સ્થળ પર સીઝ કર્યા હતા. જાે કે તકનાે લાભ લઇ બે ટ્રેકટરાે અહીથી લઇ જવાતા રાેયલ્ટી ઇન્સ્પેકટરે બે શખ્સાે સામે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.તા. 18/3ના રાેજ ચરખામાથી ગેરકાયદે ખાેદકામ કરી જેસીબીની મદદથી નવ ટ્રેકટરમા રેતી ભરીને ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લેવામા અાવી હતી. અને સ્થળ પર જ નવ ટ્રેકટરાે અને જેસીબી જેવા વાહનેા સીઝ કરી દેવામા અાવ્યા હતા. જાે કે અા વાહનાે બાબરા પાેલીસ મથકમા લઇ જવામા અાવી રહ્યાં હાેય ત્યારે તકનાે લાભ લઇ અહીથી બે ટ્રેકટરાે લઇ જવામા અાવ્યા હતા.

બાદમા તંત્રને ખબર પડતા ટ્રેકટર માલિકાેને ફાેન કરી અા વાહનાે પાેલીસ મથકમા મુકી અાવવા જણાવાયુ હતુ. જાે કે તેમ છતા અા વાહનાે હજુ સુધી પાેલીસ મથકે મુકવામા ન અાવતા અાલાણી લાલજીભાઇ અને કંથવળીયા ભાવેશ વાલજીભાઇ નામના શખ્સાે સામે અા ફરિયાદ નાેંધાવાઇ હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અેન.બી.સિંધવ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો