તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાબરા નજીક બે કાર વચ્ચે ટક્કર: એકનું માેત, બેને ઇજા

અમરેલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાવ અંગે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ

બાબરા નજીક મારૂતી હાેટેલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયાે હતાે. અકસ્માતમા અેક વ્યકિતનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. જયારે બે વ્યકિતને ઇજા પહાેંચતા 108 અેમ્બ્યુલન્સ મારફત સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે બાબરા પેાલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અકસ્માતની અા ઘટના બાબરામા મારૂતી હાેટેલ નજીક બની હતી. રાજકાેટ તરફથી ભાવનગર જઇ રહેલ કાર નંબર જીજે 04 સીઅાર 9122 સાથે કાર નંબર જીજે 03 જેસી 2888ના ચાલકે અકસ્માત સર્જયાે હતાે. અકસ્માત સર્જાતા મુકેશ પુનાભાઇ માેરી (ઉ.વ.42) નામના યુવકને ગંભીર ઇજા પહાેંચતા તેનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ. જયારે કારમા બેઠેલા જીતુભાઇ વેલજીભાઇ ડાભી અને જીણીબેનને ઇજા પહાેંચતા 108ની મદદથી સારવાર માટે બાબરા દવાખાને ખસેડવામા અાવ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ઘુઘાભાઇ પુનાભાઇ માેરીઅે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ પીઅાઇ ડી.વી.પ્રસાદ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો