તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખાેરાે બેફામ:લીલિયામાં વ્યાજના 17 લાખની ઉઘરાણી કરી જમીન પચાવી લીધી

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં વ્યાજખોરોનો બન્યા બેફામ

અમરેલી જિલ્લામા વ્યાજખાેરાેનાે ત્રાસ બેફામ વધી રહ્યાે છે. ત્યારે લીલીયામા એક યુવકે અહી જ રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા 8 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા. જાે કે આ શખ્સે વ્યાજનુ વ્યાજ ગણી 17 લાખની ઉઘરાણી કરી બળજબરીથી જમીનનાે બાનાખત કરાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

લીલીયામા રહેતા હર્ષદભાઇ ભીખાભાઇ બુહા નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે દાેઢેક વર્ષ પહેલા વિજય વિસા ડેર નામના શખ્સ પાસેથી રૂપિયા 8 લાખ 5 ટકાના વ્યાજે 11 માસની મુદતે લીધા હતા. જાે કે વિજયે બળજબરીથી તેની ખેતીની જમીનનાે બાનાખત ગાેરખભાઇ હાદાભાઇ ડેરના નામે કરાવી લીધાે હતેા. અને વ્યાજનુ વ્યાજ ગણી રૂપિયા 17 લાખની ઉઘરાણી કરી હતી. આ ઉપરાંત તેને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પાેલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો