તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુ:અમરેલી પંથકમાં વાતાવરણ પલટો,જોરદાર પવન ફુંકાયાે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે ઠંડી અને બપાેરે ગરમી

અમરેલી પંથકમા થાેડા દિવસ પહેલા તાપમાનનાે પારાે ગગડીને 7.8 ડિગ્રી સુધી પહાેંચી ગયાે હતાે. જાે કે હાલ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. તેની વચ્ચે અાજે વાતાવરણમા પલટાે અાવ્યાે હતાે અને સવારથી બપાેર સુધી પવન ફુંકાયાે હતાે. શિયાળાે હવે તેના અંત ભણી અાગળ ધપી રહ્યાે છે. ત્યારે હાલ વાતાવરણમા બદલાવ જાેવા મળી રહ્યાે છે.

થાેડા સમય પહેલા અમરેલીમા અેકાઅેક તાપમાનનાે પારાે ગગડયાે હતાે. જેને પગલે અાકરી ઠંડીનાે લાેકાેઅે અહેસાસ કર્યાે હતેા. જાે કે પાછલા ત્રણ ચાર દિવસથી શહેરમા બેવડી ઋતુ જાેવા મળી રહી છે. અહી વહેલી સવારે ઠંડી અને બપાેર થતા સુધીમા ગરમી પડી રહી છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 31 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ ઘટીને 41 ટકા નાેંધાયુ હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ વધીને 7.1 કિમીની નાેંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો