તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ચલાલાની પરિણિતાને પતિએ લાકડી ઝીંકી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચલાલામા રહેતા કીંજલબેન યોગેશભાઇ મયાત્રા (ઉ.વ.30) નામની મહિલાએ ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ યોગેશે અવારનવાર દુખત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત ડાયાભાઇ, હંસાબેન, રીતુબેન, પ્રફુલભાઇ અને ચંપાબેને અપશબ્દો બોલી ચડામણી કરી ઘંટી, ટીવી, બાઇક લઇ આવવા માંગણી કરી હતી. આ ઉપરાંત તેના પતિએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.એ.રબારી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો