આયોજન:ચાંદગઢમાં રામદેવપીરની જન્મ જયંતિની ઉજવણી, ગ્રામજનોએ ખીરની દેગ ચઢાવી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રામદેવપીરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આયોજક ચંદુભાઈ સવજીભાઈ શિરોયા અને સમસ્ત ગ્રામજનોએ રામદેવપીરને ખીરની દેગ ચડાવવામાં આવી હતી. આ તકે સુરેશભાઈ થળેસા, રમેશભાઈ તેરૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...