તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાનંદાચાર્યજીની 721મી જન્મ જયંતિ:બાબરાના તાપડિયા આશ્રમમાં રામાનંદાચાર્યજીની 721મી જન્મ જયંતિની ઉજવણી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાબરાના તાપડીયા આશ્રમમાં રામાનંદાચાર્ય મહારાજની જન્મ જયંતિની ઘનશ્યામદાસબાપુ અને દયારામબાપુના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઇ હતી. ઉપરાંત શોભાયાત્રા, જગતગુરૂની મૂર્તિનું પુંજા, ધર્મ સભા, પ્રસાદ અને સંતવાણી જેવા કાર્યક્રમો યોજાયા હતા. તેમજ વ્હોરા સમાજના અબ્બાસભાઇ કપાસીએ શોભાયાત્રા દરમિયાન ભક્તોને ઠંડા પીણાનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે સીતારામ સેવા આશ્રમના મણિરામબાપુ, વિશ્વપ્રસાદ શાસ્ત્રી, ચિતલના પદુબાપુ, ગીરીશભાઇ તૈરૈયા, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ નવનીતભાઇ નિમાવત, ઉપપ્રમુખ બાલાભાઇ દેવમુરારી, સુરેશભાઇ કુબાવત, જિલ્લા ટ્રસ્ટી બાબુભાઇ નિમાવત, શૈલેષભાઇ અગ્રાવત અને પ્રતાપભાઇ દેવમુરારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો