તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ધારીના હરીપરામાં બોળચોથની ઉજવણી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારીના હરીપરામાં મહિલાઓએ બોળ ચોથના દિવસે આખો દિવસ ઉપવાસ કરી અને બપોર બાદ ગાયમાતાનું પુજન કરી ઉજવણી કરી હતી. તેમજ કોરોનાની મહામારી વચ્ચે મહિલાઓએ ઘરે જ ગાયનું પુજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...