તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાજુલામાં માતાના હાથે પુત્રની હત્યાનો મામલો, હત્યામાં માતાને મદદ કરનાર પાડોશીની ધરપકડ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં થયેલી હત્યા મામલે પોલીસે હત્યામાં માતાને મદદ કરનાર બે પાડોશીઓની પણ ધરપકડ કરી છે.

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના ખેરા ગામમાં ગઇકાલની ઘટના સવજી શિયાળ 30 વર્ષનો તેની બહેન માનસિક અસ્થિર ને મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો અને ત્યાર બાદ તેમની માતા દૂધીબેન વિઠલભાઇ શિયાળ, બાજુ મા રહેતો મુના વશરામભાઈ બારૈયા દ્વારા લાકડી થી માર મારી હત્યા નિપજાવી ફરાર થયા હતા જ્યારે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ દીપસિહ તુવર ની ટીમ દ્વારા તેમના જ ગામ વિસ્તાર માંથી દબોચી લીધા હતા. જ્યારે આજે આરોપી સગી માતા અને મદદ માટે આવેલો બાજુ મા રહેતો શખ્સ ની પણ ધરપકડ કરી છે. આજે પીપાવાવ મરીન પોલીસ દ્વારા બને આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આવતીકાલે કોર્ટ માં રજૂ કરાશેઆજે પીપાવાવ મરીન પોલીસ દ્વારા બને આરોપી ની ધરપકડ બાદ નિવેદનો લેવા ની પ્રક્રિયા હાથ ધરી આવતીકાલે રાજુલા કોર્ટ માં રજૂ કરી શકે છે પોલીસ દ્વારા રિમાન્ડ પણ માંગવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો