તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલાની કોશીષ:જેલમાં કેદી પાસેથી ફાેન લઇ લેતા જેલ સહાયક પર હુમલાની કાેશીષ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સહાયકે કેદી સામે અમરેલી પોલીસમાં નોંધાવી ફરિયાદ
 • બાેલાચાલી કરી હાથ ઉગામી ફરજમાં રૂકાવટ કરી

અમરેલી અાેપન જેલમા પાકા કામનાે કેદી ફાેન પર કાેઇ સાથે વાત કરી રહ્યાે હાેય જેલ સહાયકે તેની પાસેથી ફાેન લઇ લેતા તેણે બાેલાચાલી કરી હાથ ઉગામી હુમલાની કાેશિષ કરી ફરજમા રૂકાવટ કરતા તેની સામે અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે.

જેલ સહાયક પર હુમલાની કાેશિષની અા ઘટના અમરેલીમા અાેપન જેલમા બની હતી. અહી મુળ પાટણના વાહેદપુરાનાે અને હાલ અમરેલી અાેપન જેલમા પાકા કામના કેદી તરીકે સજા ભાેગવતાે બાલાજી વિસાજી ઠાકાેર નામનાે કેદી જેલમા માેબાઇલ પર કાેઇની સાથે વાત કરી રહ્યાે હતાે. અા દરમિયાન જેલ સહાયક ચંદ્રેશભાઇ વાળાને જાણ થતા ફરજના ભાગરૂપે તેની પાસેથી ફાેન લઇ લીધાે હતેા.

જાે કે બાલાજી ઠાકાેરે તેની સાથે ઉંચા અવાજે બાેલાચાલી કરી હાથ ઉગામી હુમલાે કરવાની કાેશિષ કરી હતી અને કાયદેસરની ફરજમા રૂકાવટ કરી હતી. અા બારામા જેલ સહાયકે તેની સામે અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ વી.વી.પંડયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો