તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:યુવકના નામે કારની લાેન લઇ છેતરપીંડી આચરી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

અમરેલીમા રહેતા અેક યુવકના નામે અહી જ રહેતા અેક શખ્સે કારની લાેન લઇ બાદમા લાેનના 10 લાખ જેટલા બાકી રાખી હપ્તા નહી ભરી છેતરપીંડી અાચરતા તેની સામે અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે. યુવક સાથે છેતરપીંડીની અા ઘટના અમરેલીમા બની હતી. અહીના વૃંદાવન પાર્કમા રહેતા ધર્મેન્દ્રભાઇ ભીખુભાઇ સિધ્ધપુરાઅે અમરેલી સીટી પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મહેશ ઉર્ફે ભાણકુભાઇ ભુપતભાઇ બસીયાઅે તેને વિશ્વાસમા લઇ તેના નામે કારની લાેન કરાવી હતી.

અને નિયમીત હપ્તા ભરવાનાે વાયદાે કર્યાે હતાે. જાે કે બાદમા લાેનના હપ્તા નહી ભરી અને 10 લાખ જેટલી રકમ ભરવાની બાકી રાખી હતી.અા ઉપરાંત તેણે કાર સગેવગે કરી નાખી છેતરપીંડી અાચરી હતી. બનાવ અંગે પીઅેસઅાઇ અેમ.પી.પંડયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો