મતદાન અને ટકાવારી:જિલ્લામાં કોંગ્રેસ પાસેથી 4 બેઠક ભાજપે છીનવી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વખતે મોદી-યોગીની સભા છતાં પાંચેય સીટ કોંગ્રેસને, આ વખતે ભાજપને: આપનુ ંઝાડંુ પણ ન ચાલ્યું : જિલ્લામાં કોંગ્રેસ પાસે કશું ન બચ્યું
  • જિલ્લાની પાંચેય સીટ પર ઇવીએમ અને બેલેટ પેપરથી થયેલ કુલ મતદાન અને ટકાવારી

જિલ્લાનો સ્પષ્ટ જનાદેશ છે કે પાંચેય સીટ પર કેસરીયો. વર્ષ 2017ની ચુંટણીમા કોંગ્રેસે પાંચેય સીટ મેળવી હતી. પાંચ વર્ષ બાદ હવે કોંગ્રેસે પાંચેય સીટ ગુમાવી દીધી છે. પાલિકા, પંચાયતથી લઇ ધારાસભ્યો અને સાંસદ સુધીના પદ હવે ભાજપ પાસે છે. એકાદ પાલિકા અને તાલુકા પંચાયતને બાદ કરતા જિલ્લામા કોંગ્રેસ પાસે કશું બચ્યું નથી. આજે ભાજપના પાંચેય ઉમેદવારો પોતાની સીટ પર વિજેતા થયા હતા. તેટલુ જ નહી અમરેલી, લાઠી અને રાજુલા સીટ પર તો જંગી લીડ મળી હતી.

એકમાત્ર સાવરકુંડલા સીટ પર માત્ર 3492 મતની સરસાઇ હતી જે સૌથી ઓછી છે. આમ આદમી પાર્ટીનો પણ જાદુ ચાલ્યો નથી. બગસરા સીટ પર જો કે આપના ઉમેદવાર બીજા ક્રમે રહ્યાં છે. અને અમરેલી લાઠી સીટ પર આપના ઉમેદવારે નોંધપાત્ર મત મેળવ્યા છે. ગત ચુંટણીમા મોદી-યોગીની સભા છતા ભાજપને એકેય સીટ મળી ન હતી. જયારે આ ચુંટણીમા મોદી-યોગીની સભા બાદ પાંચેય સીટ ભાજપે કબજે કરી છે.

અમરેલી સીટ
ઉમેદવારનંુ નામ-પક્ષઇવીએમ મતબેલેટમતકુલ મતટકા
કૌશિક વેકરીયા (ભાજપ)8800410308903454.89
પરેશ ધાનાણી (કોંગ્રેસ)418595184237726.12
મુકેશ ગોહિલ (વ્ય.પ.પ)83428360.52
રવિ ધાનાણી (આપ)261063392644516.3
વિનુ ચાવડા (અપક્ષ)1382313850.85
નોટા21122621381.32
કુલ1,60,29719181,62,215

​​​​​​​

સાવરકુંડલા સીટ
ઉમેદવારનુ નામ-પક્ષઇવીએમ મતબેલેટમતકુલ મતટકા
મહેશ કસવાલા (ભાજપ)634473106375746.01
ગીતાબેન મારૂ (બસપા)95539580.69
પ્રતાપ દુધાત (કોંગ્રેસ)599453206026543.49
નાનાલાલ મહેતા (રા.સ.દળ)53725390.39
ભરત નાકરાણી (આપ)775414178955.07
ભરત મકવાણા (વ્ય.પ.પા)22502250.16
કિશોર બગડા (અપક્ષ)26712680.19
યુનુસ જાદવ (અપક્ષ)23502350.17
શબ્બીર મલેક (અપક્ષ)37903790.27
નવશાદ કાદરી (અપક્ષ)88338860.64
હકુ વાળા (અપક્ષ)65146550.42
નોટા25061425201.82
કુલ1,37,7847981,38,542

​​​​​​​

ધારી સીટ
ઉમેદવારનુ નામ-પક્ષઇવીએમ મતબેલેટમતકુલ મતટકા
જે.વી.કાકડીયા (ભાજપ)459545124646639
ડો.કિર્તિ બોરીસાગર (કોંગી)178072701797815.09
પાયલબેન પટેલ( જ.દ)2233922421.88
ભુપત ઉનાવા (વ્ય.પ.પ)87658810.74
વિજય ચાવડા (લોગ પાર્ટી)37223740.31
કાંતી સતાસીયા (આપ)373414083774931.68
સુરેશ પરમાર (રા.પા.પા)37523770.32
હિતેષ સોજીત્રા (રા.હિ.દળ)25912600.22
ચતુર રૂડાણી (અપક્ષ)66626680.56
ઇમરાન પરમાર (અપક્ષ)68116820.57
ભુપેન્દ્ર વાળા (અપક્ષ)95309596258.08
નોટા18301518451.55
કુલ11,78,25132211,91,47

​​​​​​​

લાઠી સીટ
ઉમેદવારનુ નામ-પક્ષઇવીએમ મતબેલેટમતકુલમતટકા
જનક તળાવીયા (ભાજપ)644654016486649.12
વિરજી ઠુંમર (કોંગ્રેસ)353902023559226.95
જગદીશ માયાણી (વ્ય.પ)93549390.71
જે.આર.પરમાર (રા.રી.પા)39934020.3
જયસુખ દેત્રેાજા (આપ)264312122664320.17
દિલીપ કોરેજા (અપક્ષ)77637790.59
મુન્ના બાવળીયા (અપક્ષ)79907990.61
નોટા20281220401.54
કુલ1,31,2238371,32,060

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...