ક્રાઇમ:ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલા પર હુમલાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકાના વણોટ ગામનો બનાવ
  • 2 શખ્સે ઉશ્કેરાઇ પાઇપ, લાકડી વડે માર માર્યો

સાવરકુંડલા તાલુકાના વણાેટ ગામે રહેતા અેક મહિલાઅે અહી જ રહેતા બે શખ્સાેને ઘર પાસે ગાળાે બાેલવાની ના પાડતા બંને શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. અહી રહેતા શાેભનાબેન ઘુસાભાઇ કાછડ (ઉ.વ.40) નામની મહિલાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેના દીકરા સાથે વાડીઅેથી ઘરે પરત અાવતા હતા.

અા દરમિયાન તેના ઘર પાસે છગન ટપુભાઇ કાછડ અને ભુપત ટપુભાઇઅે તેને ગાળાે અાપી હતી. મહિલાઅે ગાળાે બાેલાવાની ના પાડતા બંને ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...