તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સહાય માટે મકાનના ફાેટા પાડતી વખતે યુવક પર હુમલો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સે હથિયાર વડે ઇજા પહાેંચાડી

સાવરકુંડલામા રહેતા અેક યુવકનુ મકાન વાવાઝાેડામા પડી ગયુ હાેય જેથી સહાય મેળવવા માટે ફાેટા પાડી રહ્યાે હાેય ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી કુહાડી અને પાઇપ વડે ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

હાલ ખાંભામા રહેતા હરેશભાઇ કેશુભાઇ સાેલંકી (ઉ.વ.21) નામના યુવકે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમની બહેન અને તેના મામાના દીકરા સાથે કુંડલામા રાધેશ્યામ સાેસાયટીમા ડાેળી તળાવ પાસે અાવેલ પાેતાના મકાને ગયા હતા. મકાન વાવાઝાેડામા પડી ગયુ હાેય નુકશાનની સહાય માટે ફાેટા પાડી રહ્યાં હતા. ત્યારે જયા સુખા પરમાર, શૈલાર સુખા પરમાર, અલ્પેશ ભુપત સાેલંકી નામના શખ્સાેઅે બાેલાચાલી કરી હતી.અા શખ્સાેઅે કુહાડી અને લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...