તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજુલા તાલુકાના વાવેરાના શખ્સની પાસા હેઠળ ધરપકડ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાની કાેશિષ, હુલ્લડ અને ધમકી જેવા ગુનામાં સંડાેવણી હતી

રાજુલા તાલુકાના વાવેરા ગામના માથાભારે શખ્સની પાેલીસે અાજે પાસા હેઠળ ધરપકડ કરી હતી. અા શખ્સ ચાલુ વર્ષે ગંભીર ગુનાઅાેમા સંડાેવાયેલાે હતાે. રાજુલા તાલુકાના વાવેરા ગામના શંભુ કાનાભાઇ શિયાળ (ઉ.વ.25) નામના શખ્સની અાજે પાસા હેઠળ ધરપકડ કરી પાલનપુર જિલ્લા જેલમા ધકેલી દીધાે હતાે. અા શખ્સ તાજેતરમા જ અનેક ગંભીર પ્રકારના ગુનામા સંડાેવાયેલાે હતાે.

ચાલુ વર્ષે તેની સામે હુલ્લડ, ધમકી અને અેટ્રાેસીટી અેકટ હેઠળ ગુનાે નાેંધાયાે હતાે. અા ઉપરાંત તેની સામે અન્ય અેક હત્યાની કાેશિષનાે ગુનાે નાેંધાયાે હતાે. જેને પગલે જિલ્લા પાેલીસવડાની સુચનાથી પાેલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા તેમણે અા શખ્સ સામે પાસાનુ વાેરંટ ઇસ્યુ કર્યુ હતુ અને પાલનપુર જિલ્લા જેલમા ધકેલી દીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો