તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બીજા પાસે ફોન શું કામ કરાવે છે કહી યુવક પર પાઇપ વડે હુમલાે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડિયા તાલુકાના નાની કુંકાવાવ ગામનો બનાવ
  • ગાળાે અાપી જાનથી મારી નાખવાની ધમકી દીધી

વડીયાના નાની કુંકાવાવમા રહેતા અેક યુવકને અહી જ રહેતા અેક શખ્સે સરકારી જમીન વાળેલ છે તેમા બીજા પાસે ફાેન શું કામ કરાવે છે કહી બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા ભુપતભાઇ ભાયાભાઇ ચાવડા (ઉ.વ.65) નામના અાધેડે વડીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વિભાે ઉર્ફે વૈભવ રામભાઇ પડસાળીયા નામના શખ્સે તેને સુર્યમુખી હનુમાન દાદાની જગ્યા પાસે સરકારી જમીન વાળેલ છે. તેમા બીજા પાસે ફાેન શું કામ કરાવે છે કહી બાેલાચાલી કરી હતી. અા ઉપરાંત પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી.

જયારે વૈભવભાઇ રામભાઇ પડસાળીયાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ભુપત ભાયાભાઇ ચાવડા, અરવિંદ ભુપતભાઇઅે જમીન વાળવાની શું કામ ના પાડાે છાે કહી બાેલાચાલી કરી ગાળાે અાપી મારમાર્યાે હતાે. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અેઅેસઅાઇ અેમ.અેન.ગઢવી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો