તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:અમરેલીની પરિણીતાને સાસરીયાઅે ઘરમાંથી કાઢી મુકી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા વેસ્ટર્ન પાર્ક સાેસાયટીમા રહેતા ચેતનાબેન ભાવેશભાઇ વાળસુર (ઉ.વ.29) નામના મહિલાઅે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ ભાવેશભાઇ સંજયભાઇ વાળસુર, સંજયભાઇ તેમજ ચંપાબેને કરિયાવર મુદે અવારનવાર દુખત્રાસ ગુજાર્યાે હતાે. અા ઉપરાંત અવારનવાર મેણાટાેણા મારી પહેરેલ કપડે ઘરમાથી કાઢી મુકી હતી. આ બનાવ અંગે અેઅેસઅાઇ ડી.બી.સાેલંકી વધુ અાગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો