તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજા:જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અમરેલી માર્કેટીંગ યાર્ડ 4 દિવસ બંધ રહેશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ હરરાજીના કામકાજ બંધ રાખવામા આવશે

જન્માષ્ટમીના તહેવાર ને લઈ અમરેલી જિલ્લામાં માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે જેથી તમામ હરરાજી સહીત પ્રક્રિયા બંધ રખાશે. જેમા 28 થી 31 તારીખ સુધી રજા અને બુધવારે રાબેતા મુજબ માર્કેટીંગ યાર્ડ ફરી ખુલશે.

અમરેલી શહેરમાં આવેલ અતિ મહત્વ નું માર્કેટીંગ યાર્ડ 28 તારીખ થી 1 તારીખ સુધી એટલે કે 5 દિવસ સુધી યાર્ડ બંધ રહેશે જ્યારે અન્ય સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ટીબી,બાબરા સહિત માર્કેટીંગ યાર્ડ 28 થી 31 તારીખ સુધી બંધ રહેવાના છે ત્યારે આજે તમામ મોટાભાગના યાર્ડ દ્વારા જન્માષ્ટમી નિમિતેની રજા જાહેર કરાય છે.

અન્ય સમાચારો પણ છે...