તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:અમરેલી મધ્યસ્થ બેંક દ્વારા 302 સહકારી મંડળીને 4 કરોડની વ્યાજ રાહત આપવાની જાહેરાત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી મધ્યસ્થસહકારી બેંક તરફથી જિલ્લાની સહકારી બેંકોને વ્યાજ રાહત આપવાની મહત્વની જાહેરાત કરવામા આવી છે. તાજેતરમાં RBI તરફતી કોઈપણ પ્રકારના ડિવિડન્ડ આપવાનો ઈન્કાર કરાયા બાદ મંડળીઓની સ્થિતિ નબળી પડે તે પહેલા જ અમરેલી મધ્યસ્થ સહકારી બેંકે મંડળીઓને વ્યાજ રાહત આપવાની જાહેરાત કરી છે.

આજે મધ્યસ્થ સહકારી બેન્ક ના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી મોટી જાહેરાત કરવા મા આવી છે. 302 સહકારી મંડળી ને 4 કરોડ ઉપરાંત વ્યાજ રાહત ની જાહેરાત કરતા ખેડૂતો ને ખૂબ મોટો ફાયદો થશે. જ્યારે RBI સવાર તમામ પ્રકાર ના ડિવિડન્સ મનાય કરવાના નિર્ણય બાદ અમરેલી મધ્યસ્થ સહકારી દ્વારા સમગ્ર દેશ મા માત્ર અમરેલી સહકારી બેંક દ્વારા પ્રથમ આ પ્રકાર ના નિર્ણય લેવાતા મંડળી ઓ ખૂબ ફરી મજબૂત બની શકે છે

આજે ડિરેક્ટરો ની બેઠક બાદ દિલીપ સંઘાણીની જાહેરાતપ્રથમ અમરેલી મધ્યસ્થ સહકારી બેન્ક ખાતે તમામ ડિરેક્ટરો સાથે ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા બેઠક યોજી હતી અને ત્યાર બાદ જાહેરાત કરવા મા આવી છે જ્યારે દિલીપ સંઘાણી એ કહ્યું 302 જેટલી મંડળી ઓ છે તેની આર્થિક સ્થિતિ નબળી પડે તે પહેલા નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો