કોરોના વોરિયર્સ:અમરેલી 108ના કર્મચારીઓને કોરોના વોરિયર્સનો બેજ લગાડી સન્માનિત કર્યા

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોના  વાયરસની મહામારીમાં દિવસ રાત સેવા આપતા 108, ખિલખિલાટ, અભયમ 181 અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 કર્મીઓને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ચેતનભાઈ ગાધે, જિલ્લા અધિકારી યોગેશભાઈ જાની અને અમાનત અલી નકવી દ્વારા કોરોના વોરિયર્સનો બેજ લગાડી સન્માનિત કર્યા હતા.  તેમજ તમામ કર્મચારીઓને ચોકલેટ ખવડાવી કામગીરીને બિરદાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...