તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમરેલીમાં રસીકરણ કેમ્પ અંગે સર્વ સમાજની બેઠક મળી

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુમાં વધુ કેમ્પનું અાયાેજન થાય તે અંગે ચર્ચા વિચારણા

અમરેલી જિલ્લામા કાેરાેના રસીકરણના કેમ્પનુ વધુમા વધુ અાયાેજન થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લાના સર્વ સમાજના અાગેવાનની અેક બેઠક મળી હતી. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને મળેલી અા બેઠકમા તેમણે જણાવ્યું હતુ કે જિલ્લાભરમા વધુને વધુ કાેરાેના રસીકરણના કેમ્પનુ અાયાેજન કરવામા અાવે તાે રસીના માધ્યમથી કાેરાેનાને હરાવી શકીશું. જિલ્લા ભાજપ દ્વાાર વિવિધ સામાજીક સંસ્થાઅાે સાથે સહભાગી બનીને કેમ્પનુ અાયાેજન કરવામા અાવી રહ્યું છે.અા બેઠકમા મુકેશભાઇ સંઘાણી, વસંતભાઇ માેવલીયા, જીતુભાઇ ડેર, ભીખુભાઇ કાબરીયા, સંજયભાઇ રામાણી, તુષારભાઇ જાેશી, મનીષભાઇ ધરજીયા, ચિરાગભાઇ, વિનુભાઇ ડાબસરા, રમેશભાઇ કાથરાેટીયા, સુરેશભાઇ દેસાઇ, સંજયભાઇ, ભાવેશભાઇ, રમેશભાઇ ધાેળકીયા, માેહનભાઇ, જીતેન્દ્રભાઇ, જયેશભાઇ ટાંક સહિત અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો