તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લાલકામાં 50 હજારની ઉઘરાણી કરી મહિલાને 3 શખ્સે માર માર્યાે

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામબરવાળાની મહિલાને સાસરિયાંઅાેઅે માર માર્યાે

બાબરા તાલુકાના લાલકા ગામે રહેતી અેક મહિલાને 50 હજારની ઉઘરાણી મુદે ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી મારમારી ઇજા પહાેંચાડી હતી. જયારે જામબરવાળામા રહેતી અેક મહિલાને સાસરીયાઅાેઅે ઢીકાપાટુનાે માર મારતા મામલાે પાેલીસ મથકે પહાેંચ્યાે હતેા.

મહિલાને મારમાર્યાની અા ઘટના બાબરાના લાલકામા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા નીતાબેન હેમુપરી ગાૈસ્વામી (ઉ.વ.25) નામની મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કૈલાસપરી ગાૈસ્વામી, વિશાલપરી તેમજ હંસાબેન કૈલાસપરીઅે તેના ઘરે અાવી તારા પતિ કયાં છે રૂપિયા 50 હજાર લેવાના બાકી છે કહી બાેલાચાલી કરી મારમારી ઇજા પહાેંચાડી હતી.

બનાવ અંગે અેઅેસઅાઇ સિંધવ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. જયારે બાબરાના જામબરવાળામા રહેતા સેજલબેન ઉગાભાઇ સાંથળીયા (ઉ.વ.22) નામની મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિને અગાઉ સરકારી સહાયમાથી પૈસા મળતા હાેય તેનુ મનદુખ રાખી મુકેશ રણછાેડભાઇ, રાધીબેન મુકેશભાઇ અને રેખાબેન મુકેશભાઇઅે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. આ બનાવ અંગે હેડ કેાન્સ્ટેબલ અેમ.અેન.પાેપટ વુધ અાગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો