• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • After Becoming Home Minister At The Centre, Amit Shah Came To Amreli For The First Time, Organized A Joint General Meeting Of Various Cooperative Societies.

અમિત શાહ આજે અમરેલીમાં:કેન્દ્રમા ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત અમરેલી આવ્યા, વિવિધ સહકારી મંડળીઓની સંયુકત સાધારણ સભાનુ આયોજન

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ આજે અમરેલીની મુલાકાતે છે. કેન્દ્રમા ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત અમરેલી આવ્યા છે. અમરેલીની આજે અમર ડેરી ઉપરાંત મધ્યસ્થ બેંક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સંઘ તથા વિવિધ સહકારી મંડળીઓની સંયુકત સાધારણ સભાનુ આયોજન કરાયુ છે.

આ મહાનુભવો હાજર
ગૃહમંત્રી અમિત શાહ અમર ડેરી પહોંચ્યા છે. અહીં તેમની સાથે કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલા, રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ, પ્રભારી મંત્રી આર.સી.મકવાણા વગેરે અહીં હાજર છે. ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, મુકેશભાઇ સંઘાણી, જયંતીભાઇ પાનસુરીયા, મનીષભાઇ સંઘાણી વિગેરે દ્વારા અહી સહકારથી સમૃધ્ધિ અંગે પરિસંવાદનુ આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...