તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમરેલીમાં બે કાર વચ્ચે અકસ્માત: દંપત્તિને ઇજા, અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક સામે રાવ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલીમા ચિતલરાેડ પર અંધશાળા સામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયાે હતાે. અકસ્માતમા કારમા બેઠેલા દંપતિને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયાે હતાે. બે કાર વચ્ચે અકસ્માતની આ ઘટના અમરેલીમા બની હતી. અમરેલીના વાંકીયા ગામે રહેતા હસમુખભાઇ રવજીભાઇ રાદડીયાએઅમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પાેતાની ઇકાે કાર નંબર જીજે 04 બીઇ 7609 લઇ અમરેલી ખાેડલધામથી વાંકીયા જતા હતા. ત્યારે અમરેલી ચિતલ રાેડ પર અંધશાળાના ગેઇટ સામે સામેની શેરીમાથી મારૂતી વાન નંબર જીજે 01 કેડી 8089ના ચાલકે અકસ્માત સર્જયાે હતાે. અકસ્માત સર્જાતા ઇકાે કાર પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે હસમુખભાઇ અને તેના પત્નીને ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે એએસઆઇ બી.ડી.જાેષી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો