તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:દેવળિયામાં ગાળાે બાેલવાની ના પાડતા યુવકને માર માર્યાે

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સાેઅે ગાળાે અાપી બાેલાચાલી કરી
  • બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ

અમરેલી તાલુકાના ચક્કરગઢ દેવળીયામા રહેતા અેક યુવકે ગાળાે બાેલવાની ના પાડતા ત્રણ શખ્સાેઅે બાેલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના અમરેલીના દેવળીયામા બની હતી. અહી રહેતા ભરતભાઇ ભુપતભાઇ પીપળીયા (ઉ.વ.26) નામનાે યુવક પાેતાના ઘરે લાઇટ ન હાેય રાત્રીના દસેક વાગ્યે નાના દીકરાને લઇને ઉભાે હતાે. ત્યારે શંભુભાઇ ઘર પાસે ગાળાે બાેલતા હાેય જેથી તેના કાકા હરેશભાઇઅે ઠપકાે અાપ્યાે હતાે. જેને પગલે શંભુભાઇ લાકડી મારવા જતા દીકરાને લાકડી વાગી ગઇ હતી. અા ઉપરાંત શંભુભાઇના પુત્રઅે બેટરીનાે ઘા મારી ઇજા પહાેંચાડી હતી. અને ત્યાંથી નાસી ગયા હતા. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.અે.સાંખટ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...