તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PSIની તપાસ:ધારીમાં PSI વાઘેલા દ્વારા એક યુવાનને ઢોરમાર મરાતા PSI વિરુદ્ધ એન.સી. દાખલ કરાઇ

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામા આવેલા ધારી શહેરના જનક વેગડા નામના યુવાનને પી.એસ.આઈ.વાઘેલાએ માર માર્યાનો આક્ષેપ કરાયો છે. જનક વેગડા નામના યુવાનને પોલીસ સ્ટેશન લઈ જઈ પટ્ટાથી માર મરાયાના ગંભીર આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.

માર મરાતા યુવાન હોસ્પિટલમાં દાખલ પણ થયો હતો. ત્યારબાદ માર મારવાના સમચાર મળતા કેટલાક સામાજિક આગેવાન અને જાગૃત નાગરિકો દ્વારા પી.એસ.આઈને કોલ કરી માર મારવાના મામલે પ્રશ્નનો પુછાઇ રહ્યા છે તો પી.એસ.આઈ. પણ અકળાઇ ઉઠ્યા હતા. જોકે, પી.એસ.આઈ.સાથેની વાતચીતની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ છે.

જ્યારે આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પી.એસ.આઈ.નાનજી વાઘેલા સામે તેના જ પોલીસ સ્ટેશનમા એન.સી દાખલ કરી પી.આઈ. એલ.કે.જેઠવા ને તપાસ સોપાઇ છે. જે હવે પી.એસ.આઈની તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો