તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દામનગરના યુવાને યુવતી સાથે બળજબરી કરી અડપલા કર્યા

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતાઅે દરવાજાે ખટખટાવતા યુવક નાસી ગયાે

દામનગરની અેક 19 વર્ષીય યુવતી કાકાના ઘરે જતી હતી ત્યારે અહીના અેક શખ્સે યુવતીને બળજબરીથી મકાનમા ખેંચી થઇ શરીરે અડપલા કરતા અા યુવતીઅે યુવક સામે પાેલીસ ફરિયાદ નાેંધાવી છે.

યુવતી પર નિર્લજજ હુમલાની અા ઘટના દામનગરમા સવારે સાડા નવેક વાગ્યાના સુમારે બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહીની 19 વર્ષીય યુવતી કાકાના ઘરે જવા નીકળી હતી. તે વખતે જયાબેન ગુલાબભાઇ બાવાજીના ઘર નજીક સુનીલ ઉર્ફે કાનાે કાળુભાઇ ચાૈહાણ નામનાે યુવક ઉભાે હતાે. તે યુવતીને બળજબરીથી બાવડુ પકડી જયાબેનના ઘરમા લઇ ગયાે હતાે. જયાં કાેઇ હાજર ન હતુ. યુવાન તેને મારી નાખવાની ધમકી અાપી બળજબરી કરવા લાગ્યાે હતાે. અને શારિરીક અડપલા કર્યા હતા.

જાે કે અા સમયે યુવતીઅે રાડારાડ કરતા તેના પિતાજી અને અન્ય લાેકાે અાવી પહાેંચ્યા હતા અને દરવાજાે ખટખટાવ્યાે હતાે. જેને પગલે અા યુવાન પાછળની બાજુથી વંડી ટપીને નાસી ગયાે હતાે. યુવતીઅે પરિવારને ઘટના અંગે વાત કર્યા બાદ સુનીલ ચાૈહાણ સામે દામનગર પાેલીસમા ફરિયાદ નાેંધાવવામા અાવી છે.

અન્ય સમાચારો પણ છે...