તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:વાંડળિયામાં છેડતી મુદ્દે ઠપકાે આપતા મહિલાને માર માર્યાે

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી

બાબરા તાલુકાના વાંડળીયા ગામે રહેતા અેક મહિલાઅે તેની દીકરીની છેડતી મુદે ઠપકાે અાપતા અહી જ રહેતા બે શખ્સાેઅે બાેલાચાલી કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા અાશાબેન સુરેશભાઇ ઝાપડીયા (ઉ.વ.38) નામની મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મંગળુ કરશન ડેર નામના શખ્સે અેકાદ માસ પહેલા તેની દીકરીની છેડતી કરી હાેય તે મુદે ઠપકાે અાપતા મંગળુ તેમજ હમીર ડેર નામના શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી તેને તથા તેની દીકરીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે હમીરભાઇ નારણભાઇ ડેરે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉ થયેલ માથાકુટ મુદે સમાધાન કરવા જતા સુરેશ વાલજીભાઇ ઝાપડીયા, હરેશ શંભુભાઇ, મુકેશ શંભુભાઇ અને કમલેશ તેમજ અાશાબેને બાેલાચાલી કરી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો