તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બગસરામાં નશાની હાલતમાં યુવકની પાેલીસ સાથે ઝપાઝપી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસ કર્મીને ગાળાે અાપી ફરજમાં રૂકાવટ કરી

બગસરા તાલુકાના માવજીંજવાના અેક યુવકે નશાે કરેલી હાલતમા પાેલીસને ફાેન કરી નટવરનગરમા કેટલા લાેકાે દારૂ વેચે છે તેને કેમ પકડતા નથી કહી પાેલીસકર્મી સાથે ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરતા પાેલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસકર્મીને ગાળાે અાપી ફરજમા રૂકાવટ કર્યાની અા ઘટના બગસરામા નટવરન ગરમા બની હતી. માવજીંજવામા રહેતાે દિનેશ માધાભાઇ દાફડા (ઉ.વ.45) નામના યુવકે નશાે કરેલી હાલતમા બગસરા પાેલીસ મથકના પીઅાઇ મકવાણાને ફાેન કર્યાે હતાે અને અમારા મજુરાેને પાેલીસ હેરાન કરે છે અહીના નટવરનગરમા કેટલા લાેકાે દારૂ વેચે છે તેને કેમ પકડતા નથી તમે પાેલીસ માેકલાે હું દારૂ બતાવુ કહ્યું હતુ. જેને પગલે પીઅાઇ સહિત સ્ટાફ નટવરનગર કાેલેજ રાેડ તરફ દાેડી ગયાે હતાે. અા શખ્સ નશાે કરેલી હાલતમા હાેય પાેલીસકર્મીઅાેને ગાળાે અાપી ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરતા પાેલીસે અા શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો