તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દીકરીને હેરાન કરતા યુવકને ઠપકાે આપવા જતા આધેડને લાકડી ઝીંકી, ધારીના પ્રેમપરાનો બનાવ, પોલીસ ફરિયાદ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ શખ્સે બાેલાચાલી કરી ધમકી પણ આપી

ધારીમા પ્રેમપરામા રહેતા એક આધેડની દીકરીને અહી જ રહેતાે અેક યુવક હેરાન કરતાે હાેય જે મુદે ઠપકાે અાપવા જતા ત્રણ શખ્સાેએ તેને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી આપતા તેણે આ બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

આધેડને મારમાર્યાની આ ઘટના ધારીમા બની હતી. અહીના પ્રેમપરામા રહેતા બીપીનભાઇ સુખાભાઇ રાઠાેડ નામના અાધેડે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રીને લાલાે ધીરૂભાઇ ચાૈહાણ નામનાે યુવક હેરાન કરતાે હાેય જે મુદે તેએ ઠપકાે આપવા માટે ગયા હતા. આ દરમિયાન લાલાે તેમજ તેમજ ધીરૂભાઇ ખેતાભાઇ ચાૈહાણ અને ભલા ખેતાભાઇ નામના શખ્સાેએ બાેલાચાલી કરી હતી આ શખ્સાેએઉશ્કેરાઇ જઇ ગાળાે આપી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો