તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મઢડા નજીક બાઇકમાંથી ફંગાેળાઇને કુવામાં પડી જતા આધેડનું માેત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે રહેતા દિલુભાઇ બાબુભાઇ વાઘમશી (ઉ.વ.50) નામના અાધેડ પાેતાનુ માેટર સાયકલ લઇને ભાેંકરવા ગામ તરફ જઇ રહ્યાં હતા. તેઅાે યુસુબભાઇ ઉંમરભાઇ દલની વાડીની બાજુમા અાવેલ રસ્તે પહાેંચ્યા ત્યારે માેટર સાયકલ સ્લીપ થતા તેઅાે રસ્તાને અડીને જ અાવેલ કુવામા ખાબકયા હતા.જેને પગલે તેમનુ પાણીમા ડૂબી જવાથી માેત નિપજયું હતુ. બનાવ અંગે સુખાભાઇ રાણાભાઇ બલદાણીયાઅે સાવરકુંડલા તાલુકા પેાલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો