તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમરેલી જિલ્લામાં વધુ 19 કેસ કોરોના પોઝિટીવ નોંધાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આજે કોરોનાના નવા 19 કેસ સામે આવ્યા હતા. આજે 19 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી રજા આપી દેવામા આવી હતી. જો કે હજુ 169 દર્દીઓ જુદીજુદી હોસ્પિટલમા સારવાર લઇ રહ્યાં છે. અત્યાર સુધીમા કોરોનાથી 35 દર્દીના મોત નિપજયાં છે. હાલ જિલ્લામા કોરોનાના દર્દીની કુલ સંખ્યા 3213 પર પહોંચી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 480 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક પણ કેસ નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો