તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ, 21 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 163 દર્દીઓ હોસ્પિટલમાં સારવારમાં, કુલ સંખ્યા 3265 પર પહોંચી

અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોના નું સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આજે જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ આજે 21 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

હાલ 163 દર્દીઓ જુદીજુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 38 વ્યક્તિ મોતને ભેટી ચૂકી છે. હાલ જિલ્લામાં કોરોનાના દર્દીની કુલ સંખ્યા 3265 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો