તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:લાઠી નજીકના આસાેદર ગામમાં રહેણાંક મકાનમાં આગ ભભુકી

દામનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાેકસર્કિટથી આગ લાગતા ઘરવખરી બળીને ખાક

લાઠીના અાસાેદરમા રહેતા વિનુભાઇ ગાેવિંદભાઇ ચાૈહાણ હીરા ઘસવાનુ કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેઅાે કારખાને ગયા બાદ અચાનક મકાનમા શાેકસર્કિટના કારણે અાગ ભભુકી ઉઠતા થાેડીવારમા જ ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાને પગલે અહી લાેકાે દાેડી અાવ્યા હતા અને અાગને બુજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

અહી તલાટી મંત્રી પણ દાેડી ગયા હતા અને પંચરાેજકામ કર્યુ હતુ. વિજ કંપનીના અધિકારી દ્વારા પણ તપાસ કરાઇ હતી. હાલ તાે અાગના કારણે શ્રમિક પરિવાર ઘરવિહાેણાે બની ગયાે છે. અાગના કારણે ઘરમા અેકેય વસ્તુ બચી ન હતી. ઘરમા રાખેલ રાેકડ સહિત બધુ બળીને ખાક થઇ ગયુ હતુ. ત્યારે અા પરિવારને તાકિદે સહાય મળે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે. } તસવીર - વિનાેદ જયપાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો