તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓર્ગનીક ખેતી:સાપર ગામ ના ખેડૂત એ ગાય આધારીત ખેતી ફળો નુ વાવેતર થાયલેન્ડ કોલેટી એપલ બોર અને જમરૂખ કરી અનોખી સીધી મેળવી કરે છે વેહચાણ

બગસરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર મા અમરેલી જિલો એટલે ખેતી આધારીત જિલો છે અહીં બગસરા ના સાપર રોડ ઉપર આવેલ શભૂભાઈ ડોબરીયા ની વાડી મા છેલ્લા 5 વર્ષ થી ઓર્ગનીક ખેતી કરી ફળો નુ વાવેતર કરી પોતાનુ ગુજરાન ચલાવે છે એપલ બોર અને જમરૂખ જેવા ફળો મોટી સાઇજ ના એપલ બોર સહિત ના ફળો બહાર હાઇવે પર સ્ટોલ કરી વહેચાણ કરી છે આ ખેતી મા 5 વર્ષ થી ઉપજ મેળવી રહ્યા છે સાથે સાથે આ ફળો નો સ્વાદ પણ મધુર મીઠો હોવાને કારણે અન્ય લોકો પણ આ સ્ટોલ કરી વહેચાણ કરી ગુજરાન ચલાવે છે ઓરનીક ખેતી મા માત્ર ગાય નુ ગોબર ગૌમત નુ જીવામૃત બનાવી છોડ ના મૂળ સુધી પોહચાડી ને છોડ ને ઉછેરવા મા આવે છે જ્યારે ખેડુતો આવીજ રીતે ખેડૂતો ઓર્ગનીક ખેતી તરફ વળી જશે તો લોકો ને સ્વાસ્થ્ય માટે આ બોર ની માફક ઘણા ફાયદા ઓ થશે અને ખેડૂતો ને અન્ય ખાતરો ના ખર્ચ માંથી છુટકારો પણ મળી શકે છે અને આ ખેડૂતો ને અન્ય ખેતી કરતા આ ખેતી મા આવક પણ બમણી થશે

બહાર ગામ પણ પારસલ લઈ જાય છે ખેડુત - શભૂભાઈ ડોબરીયા

ખેતી માલિક શભૂભાઈ ડોબરીયા એ કહ્યું આખી ઓરનીક ખેતી છે થાઈલેન્ડ કોલેટી ના એપલ બોર જમરૂખ થાય છે વન કેજી ની વેરાયટી કહેવાય આ ઓરનીક ફળો અત્યારે પેસા આપતા મળતા નથી લોકો ને આ ફળ થી હેલ્થ પણ સારું રહે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો