તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાના જીંજુડામાં બાળકનું તળાવમાં ડૂબી જતા માેત

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળક શેરીમાં રમતા રમતા તળાવ સુધી પહાેંચ્યું

સાવરકુંડલા તાલુકાના નાના જીંજુડામા અેક પાંચ વર્ષનુ બાળક શેરીમા રમતા રમતા તળાવ નજીક પહાેંચી ગયુ હતુ. અા બાળક તળાવમા પડી જતા તેનુ ડૂબી જવાથી માેત નિપજયું હતુ. બાળકનુ તળાવમા પડી ડૂબી જતા માેત થયાની અા ઘટના સાવરકુંડલાના નાના જીંજુડા ગામે બની હતી. અહી રહેતા કલ્પેશભાઇ રઘુરામભાઇ નિમાવતનાે પાંચ વર્ષનાે પુત્ર કિશુ ઘરની બહાર શેરીમા રમતાે હતાે. અા બાળક અચાનક રમતા રમતા તળાવ સુધી પહાેંચી ગયાે હતાે. બાળક કયાંય નજરે ન પડતા પરિવારજનાેઅે બાળકની શાેધખાેળ અાદરી હતી.

બાદમા અા બાળકની લાશ તળાવમાથી મળી અાવી હતી. બનાવ અંગે કલ્પેશભાઇ રઘુરામભાઇ નિમાવતે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.અાર.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો