તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જાફરાબાદમાં છકડો રીક્ષા હડફેટે 6 વર્ષના બાળકનું મોત, ક્રિકેટ રમીને ઘર તરફ આવી રહ્યાે હતો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જાફરાબાદમા રહેતાે અેક છ વર્ષનાે બાળક ક્રિકેટ રમીને પાેતાના ઘર તરફ અાવી રહ્યાે હતેા ત્યારે રસ્તામા છકડાે રીક્ષા ચાલકે તેને હડફેટે લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. જયાં તેમનુ સારવાર મળે તે પહેલા જ માેત નિપજયું હતુ. છકડાે રીક્ષા હડફેટે બાળકના માેતની અા ઘટના જાફરાબાદમા બની હતી. અહી રહેતાે દલપત મહેશભાઇ વાંઝા (ઉ.વ.6) નામનાે બાળક ક્રિકેટ રમીને પાેતાના ઘર તરફ જતાે હતાે.

તે રસ્તાે અાેળંગવા જતા છકડાે રીક્ષા નંબર જીજે 14 યુ 3558ના ચાલકે તેમને હડફેટે લેતા તેમને સારવાર માટે પ્રથમ જાફરાબાદ દવાખાને ખસેડાયાે હતાે. ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજુલા દવાખાને રીફર કરાયાે હતાે. જાે કે તેનુ સારવાર મળે તે પહેલા જ માેત નિપજયું હતુ. બનાવ અંગે વિવેકભાઇ સાેલંકીઅે જાફરાબાદ પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ અેસ.અાર.શર્મા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...