તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં કાેરાેનાના નવા 99 કેસ, સોમવારે 1318 લોકોને રસી અપાઇ

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 56 દર્દી સાજા થઇ જતા રજા અપાઇ: કુલ દર્દી સંખ્યા 5800 ને પાર પહોંચી

અમરેલી જિલ્લામા હજુ પણ કાેરાેનાનુ સંક્રમણ યથાવત જાેવા મળી રહ્યું છે. તેની વચ્ચે અાજે જિલ્લામા કાેરાેનાના નવા 99 કેસ સામે અાવ્યા હતા. જાે કે સ્થાનિક અારાેગ્ય તંત્રના ચાેપડે 58 પાેઝીટીવ દર્દી નાેંધાયા હતા. તાે બીજી તરફ અાજે 56 દર્દી સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાથી હજુ પણ કાેરાેનાના દર્દીઅાે સામે અાવી રહ્યાં છે. અાજે ગાંધીનગર અારાેગ્ય તંત્રના ચાેપડે અમરેલી જિલ્લામા કાેરાેનાના 99 કેસ નાેંધાયા હતા. જયારે અાજે કાેરાેનાથી ચાર દર્દી માેતને ભેટયા હતા. જાે કે સ્થાનિક અારાેગ્ય તંત્રના ચાેપડે અેકેય માેત બતાવાયુ ન હતુ.

જિલ્લામા અાજે 1318 લાેકાેને રસી અપાઇ હતી. જિલ્લામા અાજે સ્થાનિક અારેાગ્ય તંત્ર દ્વારા 1586 અારટીપીસીઅાર ટેસ્ટ કરાયા હતા. જેમા 50 દર્દી પાેઝીટીવ અાવ્યા હતા. જયારે 715 અેન્ટીજન ટેસ્ટ કરાયા હતા. જેમા 8 દર્દી પાેઝીટીવ નાેંધાયા હતા. હાલ જિલ્લામા કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 5800ને પાર પહાેંચી છે.

જાહેરનામાં ભંગ સબબ 46 સામે કાર્યવાહી
અમરેલી જિલ્લામા કાેરાેનાનુ સંક્રમણ અટકાવવા રાત્રી કર્ફયુ તેમજ કાેવિડ ગાઇડલાઇન અમલી બનાવાઇ છે. જાે કે અહી કેટલાક શખ્સાે નિયમાેનુ પાલન કરી રહ્યાં ન હાેય પાેલીસે જિલ્લામા જાહેરનામાનાે ભંગ કરનાર 46 શખ્સાે સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો