તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બાબરાના માેટા દેવળિયા અને ચલાલામાંથી 9 જુગારી ઝડપાયા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં જુગારીઓ બન્યા બેફામ
  • પાેલીસે બંને સ્થળેથી 40 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે બાબરાના માેટા દેવળીયા અને ચલાલામાથી નવ જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 40 હજારનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પાેલીસે જુગારનાે અા દરાેડાે બાબરાના માેટા દેવળીયામા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા રમેશ જસમતભાઇ ગાેંડલીયા, કનુ લખમણભાઇ મકવાણા, ઘુઘા ભનુભાઇ રાઠાેડ, ફાેફા રામભાઇ ભરવાડ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા.

પાેલીસે અહીથી રેાકડ રૂપિયા 10040 તેમજ ત્રણ માેટર સાયકલ મળી કુલ રૂપિયા 40040નાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ અેઅેસઅાઇ જે.બી.કંડાેળીયા ચલાવી રહ્યાં છે.અા ઉપરાંત પાેલીસે ચલાલામા જાહેરમા જુગાર રમી રહેલા પૃથ્વીરાજ ભરતભાઇ ચાૈહાણ, રસીક ધનજીભાઇ દાફડા, હાર્દિક નારણભાઇ ખેતરીયા, મહેશ જયંતીભાઇ પરમાર અને મહેશ સાેમાભાઇ દાફડા નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રૂપિયા 970ની મતા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અાઇ.અેલ.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો