તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:યુવતીએ સગાઇ તાેડી નાખતા 7 શખ્સે ધમકી આપી, ફરિયાદ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર હેરાન પરેશાન કરી ગાળાે પણ આપી

બાબરા તાલુકાના રાણપર ગામે રહેતી અેક યુવતીઅે સગાઇ તાેડી નાખતા ઇસાપર રહેતા સાત શખ્સાેઅે અવારનવાર હેરાન કરી ગાળાે અાપી ધમકી અાપતા તેણે અા બારામા તમામ સામે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા મીતુલાબેન નરેશજીભાઇ પરમાર (ઉ.વ.22) નામની યુવતીઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની સગાઇ તખુ બાબુભાઇ સાેલંકી નામના યુવક સાથે થઇ હાેય પરંતુ યુવતીને પસંદ ન હાેય તેણે સગાઇ તાેડી નાખી હતી.

જે બાબતનુ મનદુખ રાખી ગાેપાલ બાેઘાભાઇ સાેલંકી, રાજ ગભરૂભાઇ સાેલંકી, તખુ બાબુભાઇ, બાેઘા બાબુભાઇ, ગભરૂ બાબુભાઇ, નિલેશ તખુભાઇ અને બહાદુરભાઇઅે બાેલાચાલી કરી હતી.અા શખ્સાેઅે ગાળાે અાપી અવારનવાર હેરાન પરેશાન કરી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.ડી.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો