તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડિયા, આગરીયામાંથી 6 શખ્સ જુગાર રમતા ઝડપાયા

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે કુલ 4250નાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પાેલીસે રાજુલાના ધુડીયા આગરીયા અને વડીયામાથી છ જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 4250નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે જુગારનાે પ્રથમ દરાેડાે રાજુલાના ધુડીયા આગરીયામા પાડયાે હતાે. અહીથી જાહેરમા જુગાર રમી રહેલા કરશન દંતાભાઇ ધાધલ, મનુ ટપુભાઇ મકવાણા અને બાવ ભીખાભાઇ રાઠાેડ નામના શખ્સાેને પાેલીસે ઝડપી લીધા હતા. અહીથી પાેલીસે 2420ની મતા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ અેઅેસ આઇ બી.ડી.અમરેલીયા ચલાવી રહ્યાં છે.

જયારે વડીયામા જાહેરમા જુગાર રમી રહેલા વિપુલ કાંતીભાઇ વિકાણી, દશરથ ચમનભાઇ ધામેચા અને ભાવેશ નકુભાઇ કાવઠીયા નામના શખ્સાેને પાેલીસે ઝડપી લીધા હતા. અહીથી પાેલીસે રૂપિયા 1830ની મતા કબજે લીધી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.પી.બારૈયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો