તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લામા કાેરાેના ધીરેધીરે નિયંત્રણમા અાવ્યાે છે. અને વેકસીનેશન પણ ચાલુ છે. તેવી સ્થિતિની વચ્ચે અાજે જિલ્લામા કાેરાેનાના વધુ 5 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. ગઇકાલે અમરેલી જિલ્લામા કાેરાેનાના 2 પાેઝીટીવ કેસ નાેંધાયા બાદ અાજે કેસની સંખ્યા થાેડી વધીને 5 પર પહાેંચી હતી. નવા 5 કેસને પગલે અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા નાેંધાયેલા કુલ કેસની સંખ્યા 3842 પર પહાેંચી છે.
અાજે હાેસ્પિટલમાથી અેક દર્દીને રજા અાપવામા અાવી હતી. જેને પગલે હવે જિલ્લામા માત્ર 19 અેકટીવ કેસ રહ્યાં છે. કાેરાેનાના દર્દીઅાેની સંખ્યા ઘટતા અમરેલી સિવીલમા કાેરાેના વાેર્ડ ખાલીખમ છે. જિલ્લામા અત્યાર સુધીમા 41 દર્દીના માેત થઇ ચુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા ગત 16મી જાન્યુઅારીથી વેકસીનેશનનાે અારંભ કરાયાે છે. અાજે 712 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. જયારે ગઇકાલે 801 લાેકાેને વેકસીન અપાઇ હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.