તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજુલામાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે 15,200નાે મુદામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે રાજુલામાથી પાંચ જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 15200નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાેલીસે અહી જાહેરમા જુગાર રમી રહેલા હનીફ મીઠુભાઇ સુમરા, હુસેન જુસબભાઇ કાબરીયા, અબ્દુલ ભીખુભાઇ કુરેશી, સુરેશ વાલજીભાઇ સાેલંકી અને સમીર સફીભાઇ ગાહા નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 15200નાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.કે.પીછડીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. પાેલીસના અા દરાેડાથી જુગારીઅાેમા ફફડાટ ફેલાયાે હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કાર્યવાહી કરવામા અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો