તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમરેલીમાંથી 5 જુગારી ઝડપાયા

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાંથી 5 જુગારીને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. પોલીસે જુગાર નો આ દરોડો અમરેલીમાં મોટા કસ્બા વાડ વિસ્તારમાં પાડ્યો હતો. પોલીસે અહીંથી જાહેરમાં જુગાર રમી રહેલા ઈસ્માઈલ ખાન પઠાણ, જહાંગીર મહંમદ પઠાણ, રુસ્તમ મહેબૂબ શેખ અને યાકીબ આસિફ, અફઝલ શેખ નામના શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 10,270નો મુદ્દામાલ કબજે લીધો હતો. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...